રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને છ કલાક પલાળી રાખો પછી પાણી નીતારી ક્રશ કરી લ્યો તેને ખુબ મથી લ્યો એકદમ હલકું થઈ જશે
- 2
પછી તેમાં મીઠું,મરચા,આદુ,મીઠા લીમડાના પાન,હીંગ નાખી હલાવી લ્યો
- 3
તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ખીરામાં ઇનો નાખી હલાવી હાથ ભીનો કરી વડા બનાવી વચ્ચે કાણું પાડી તેલમાં તળી લેવા સોનેરી બને બાજુ થાય એટલે ઉતારી
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ મેદુંવડા સંભાર ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendમેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા Megha Mehta -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
-
મેદુ વડા અડદ ની દાળ ના વડા (Medu Vada Urad Dal Vada Recipe In Gujarati)
#cookpad Gujarati#south Indian recipe Saroj Shah -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
-
જીરા રાઈસ અને દાળ તડકા (Jeera Rice Dal Tadka Recipe In Gujarati)
#MRC#comboreceipes#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
શાક પૂરી ને સંભારો (Shak Poori Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Rekha Vora -
-
-
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..મેંદુવડા એ એક સાઉથ ડિશ છે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.. નાના બાળકો માટે લંચ કે સવાર ના નાસ્તા માં પણ આપી શકો છો. મેંદુવડા બહાર થી ક્રિસ્પી એન્ડ અંદર થી એકદમ પોચા હોય છે.. તો ચાલો આજે મેંદુવડા ની રેસીપી જોઈએ પરફેકટ માપ સાથે..#trend#menduvada#cookpadindia Nayana Gandhi -
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15363590
ટિપ્પણીઓ