ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Mitixa Modi @MitixaModi01
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા દૂધ લઈ ઉકાળવા મૂકવું.
એક બાઉલ મા ચોખા ને ધોઈ તેમાં ઘી નાખી ને બરાબર મિક્સ કરી દૂધ નો એક ઉભરો આવે એટલે તેમા એડ કરવા. - 2
હવે થોડી થોડી વારે હલાવતા રેહવુ.
- 3
આજુ બાજુ જે પરત જામે એ અંદર દૂધ મા એડ કરતા જવું.આવું કરવાથી સરસ માવા વાળી ખીર બનશે.સતત હલાવતા રેહવાથી ચોખા પણ દૂધ મા સરસ મિક્સ થાય જશે
- 4
1/2 થાય એટલે તેમાં છોડા સાથે કતરણ કરેલી બદામ, કેસર અને રોઝ ઍસેન્સ એડ કરી ગેસ બંધ કરી દેવો.હવે તેમાં ગોળ એડ કરી હલાવી લેવું.
- 5
આ ખીર પૂરી સાથે સર્વ કરવી.
આસો નવરાત્રી મા
માતાજી ની અષ્ટમી ના દિવસે મારા ઘરે આ ગોળ વાળી ચોખા ની ખીર અમે પ્રસાદ મા બનાવીએ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15587186







ટિપ્પણીઓ (6)