ઈન્સ્ટન્ટ રબડી (Instant Rabadi Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામફુલ ફેટવાળું દૂધ
  2. 2બ્રેડની સ્લાઈસ
  3. 5/10-10બદામ
  4. 5-10પિસ્તા
  5. 5/6કેસર ના તાર
  6. ૪ ટી સ્પૂનખાંડ વધારે ગળપણ જોઈતું હોય તો તમે વધારે ખાંડ નાખી શકો
  7. /ઈલાયચીનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ખાંડ અને બધા ડ્રાયફ્રુટ તૈયાર કરો ડ્રાય ફુટ ના ઝીણા ટુકડા કરો ઈલાયચીનો પાઉડર તે જ રીતે બ્રેડના પણ ટુકડા હવે બધા ડ્રાયફ્રૂટ્સ અને બ્રેડ અને મિક્સરમાં કરુ કરુ પીસી લો એકદમ ઝીણું પીસવાનું નથી

  2. 2

    હવે દૂધ ગરમ કરો પાર્ટી સાત મિનિટ દૂધ ગરમ થાય દૂધ ઉકળવા લાગે પછી તેમાં મિક્સરમાં પીસી લો
    પીસેલું મિશ્રણ ગરમ દૂધમાં નાખો નાખો

  3. 3
  4. 4

    બે મિનીટ ઉકળવા દો ઘટ્ટ થવા લાગશે પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો ઠંડુ કરો તો આ ઈન્સ્ટન્ટ રબડી માત્ર 10 થી 15 મિનિટમાં બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes