દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે દાળ ને બાફી જેમ વધારીએ છીએ તેમ વધારી લૉ પછી તેમાં બધાં વેજીટેબલ ઝીણા સમારી એડ કરો
- 2
પછી ધીમા તાપે ગરમ થવા મૂકો પછી તેનો વઘાર કરી ઉકળવા દો
- 3
પછી લોટ બાંધવો (ઠેપલા જેવો)
પછી એનું એક મોટું લીયું લઈ ને મોટી રોટલી વણો પછી તેના લંબચોરસ કાપા પાડીને ઉકળતી દાળ માં નાખો - 4
ધીમે ધીમે હલાવતા રહેવું જેથી એકબીજા સાથે ચોંટી ના જાય આવી રીતે બધી રોટલી વાળી તેના કટકા કરી નાખતા જાઓ ને હલાવતા રહો
- 5
બસ ૧૫ મિનીટ માં દોકળી ચડી હાય પછી નીચે ઉતારી કોથમીર છાંટી સર્વ કરો ને ખાવાના ના ઉપયોગ માં લો
મને તો બહુ જ ભાવે હુ તો ગરમા ગરમ ખાવા બેસી જાઉં છું
ommmmmm બહુ જ સ્વાદિસ્ટ 😊😊😋😋👌
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15631572





ટિપ્પણીઓ (5)