સ્માઇલી પોટેટો (Smiley Potato Recipe In Gujarati)
#CDY
Post 3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સૌપ્રથમ બટાકાનો છૂંદો કરી બધી સામગ્રી મિક્સ કરી લો અને તેને 30 મિનિટ ફ્રીજમાં સેટ કરવા રાખી દો.
- 2
હવે તેમાંથી મોટો લૂઓ બનાવી હાથની મદદથી રોટલી વણી લો.હવે તેને ઢાંકણ ના મદદથી ગોળ કટ કરી લો.ત્યારબાદ એક સ્ટ્રો લઈ તેની આંખો બનાવી લો. હવે એક ચમચી લઈ આગળના ભાગથી સ્માઈલી બનાવી લો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે બધા સ્માઇલી પોટેટો ધીમા તાપે ક્રિસ્પી તળી લો.હવે તેને ગરમાગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15706705




ટિપ્પણીઓ (2)