કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef

#week6
#CB6
#cookpadgujarati
#cookpadindia

#week6
#CB6
#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો

પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef

#week6
#CB6
#cookpadgujarati
#cookpadindia

#week6
#CB6
#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 min
2 લોકો
  • 100 ગ્રામપાલક
  • 1 ચમચીમરચા ની પેસ્ટ
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદ મુજબ મીંઠુ
  • 1 ચમચીઘી
  • 1/2 ચમચીઅજમો
  • 1/4 ચમચીહીંગ
  • 1 ચમચીતલ
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1/2લીલા મરચા નો પેસ્ટ
  • 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  • શેકેલો ચણા નો લોટ
  • તેલ અથવા ઘી પરાઠા શેકવા
  • પરાઠા માટે લોટ ની કણક
  • 1 કપઘઉં નો લોટ
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીમીઠું
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ એક વાસણ મા ઘઉં નો લોટ લઈ તેમા મીઠું,તેલ નાખી મિક્સ કરી થોડુ થોડુ પાણી લઈ લોટ બાંધી લો.10 મિનિટ મૂકી રાખ્યા પછી થોડુ તેલ લઈ લોટ ને મસણી લો.પરાઠા માટે લોટ તૈયાર છે.

  2. 2

    સ્ટફીંગ માટે
    એક પેન મા ઘી ગરમ કરો.પછી તેમા હીંગ,અજમો,તલ,હળદર,લીલા મરચા ની પેસ્ટ નાખી ગેસ બંધ કરો. પછી સમારેલી પાલક નાખી લાલ મરચુ પાઉડર,ધાણાજીર પાઉડર, મીઠું નાખી મિક્સ કરી એક બાઉલ મા કાઢી લો.

    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પરાઠા માટે નો બાંધેલો લોટ લઈ રોટલી બનાવી તેના પર શેકેલો ચણા નો લોટ લગાવી તેના પર પાલક નુ સ્ટફીંગ મુકી ફરી થોડો ચણા નો નાખી રોટલી ને કવર કરી થોડો લોટ છાંટી ને પરાઠા ને વણી લો.

    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તવી ગરમ થાય એટલે પરાઠા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ કે ઘી થી શેકી લો.

    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને ગરમાગરમ ચા કે કોફી સાથે સઁવ કરો.

    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

khushbu patel
khushbu patel @khushbu_homechef
પર November 26, 2021 17:35
વિવિધ વાનગીઓ બનાવવી અને શીખવી...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
  2. મગ ની દાળ નો શીરો (Moong Dal Shira Recipe In Gujarati)
  3. મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
  4. ચોકલેટ સેન્ડવીચ વીથ સ્પાઇસ (Chocolate Sandwich Spice Recipe In Gujarati)
  5. મૂળા નું ખારીયુ (Mooli Khariyu Recipe In Gujarati)
  1. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  2. ચૂરી મુરી (Churi Muri Recipe In Gujarati)
  3. ખીચું બોલ્સ (Khichu Balls Recipe In Gujarati)
  4. મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716311
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close