#JR
ચણાનો લોટ લઇ તેમાં બધા શાકભાજીને ઝીણા સમારી ઉમેરવા
પછી તેમાં જરૂર મુજબ મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરો લસણની પેસ્ટ ઉમેરો
જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું
તવી ગરમ કરી તેના પર ચીલા ઉતારવા
તેલ મૂકી બંને બાજુ ગુલાબી શેકવા
ચટણી કે દહીં સાથે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ