રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ લઇ તેમાં બધા શાકભાજીને ઝીણા સમારી ઉમેરવા
- 2
પછી તેમાં જરૂર મુજબ મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરો લસણની પેસ્ટ ઉમેરો
- 3
જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું
- 4
તવી ગરમ કરી તેના પર ચીલા ઉતારવા
- 5
તેલ મૂકી બંને બાજુ ગુલાબી શેકવા
- 6
ચટણી કે દહીં સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
-
-
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
-
-
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
-
-
-
-
-
પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)
#GA4 #Week22 #Chilaહાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે Khushbu Japankumar Vyas -
વેજીટેબલ પનીર ચીલા (Vegetable Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati Sheetal Nandha -
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#SSR#30minsપુડલા નું હેલ્થી version, nutrition થી ભરપુરઅને ઝટપટ બની જાય છે . Sangita Vyas -
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaચણાના લોટના પુડલા (ચીલા) ગુજરાતી નાં ઘરમાં બનતાં હોય છે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ચણાના લોટમાં થોડો મેંદો ઉમેરી ને બનાવ્યા છે Sonal Shah -
-
રાગી અને ચણાના લોટના પનીર ચીલા (Ragi Chana Lot Paneer Chila Recipe In Gujarati)
#EB#Week12પનીરમાં રહેલું સેલેનિયમ અને પોટેશિયમ મગજ માટે જરૂરી છે. પનીરનું રોજ સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. પનીર બીપીને કંટ્રોલ કરે છે. સાથે જ તેમાં રહેલાં હેલ્ધી ફેટ શરીરમાં ગોળ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.આથી હાર્ટથી જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે. પનીરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3, 6 ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તેનું સેવન કરવાથી હાડકાઓ મજબૂત થાય છે. સાથે જ આર્થ્રાઈટિસ થવાનો ખતરો ઓછો થાય છે. પનીર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ઓવરઈટિંગ થતું નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. રાગી એક પોષ્ટિક આહાર છે. જે દેખાવે સરસો જેવા લાગે છે. રાગી ખાસ કરીને એમિનો એસિડ, મિથ્યોનાઇન માટે મહત્વપૂર્ણ છે. રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, કેલરી હોય છે. હાડકાંની મજબૂતી માટે રાગી એક સંપૂર્ણ આહાર છે. રાગીમાં એવું પ્રોટિન હોય છે, જેનું પાચન શરીર સરળતાથી કરી લે છે. રાગી આપણા શરીરમાં ઘણું ધીરે-ધીરે હજમ થાય છે. અતઃ તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તેથી આપણને વધુ ભુખ લાગતી નથી.આયર્ન ચણાના લોટમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે આ કારણોસર બેસન આયર્નની કમી પૂર્ણ કરવા માટે પણ કામ કરે છે. ચણાના લોટમાં ડાયેટરી ફાઇબર્સ (ડાયેટરી ફાઇબર્સ) પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેના કારણે તે ભૂખને સરળતાથી દૂર કરી દે છે. જે રીતે ફેટ (ચરબી) બેસન માં હાજર હોય તે સ્વાસ્થ્ય માટે સારી ફેટ્સ આપે છે. ચણાના લોટમાં હાજર ફૉસ્ફોરસ અને અમારા શરીરમાં હાજર કેલ્શિયમ સાથે મળીને હાડકાંની રચનામાં મદદ કરે છે અને તેમને મજબૂત બનાવે છે.આ પનીર ચીલા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15745883
ટિપ્પણીઓ