બાજરા ની મસાલા ખીચડી (Bajra Masala Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરા ને ધોઈ ને 3 થી 4 કલાક પલાળી રાખવો દાળ ને 15 મિનિટ પલાળી રાખવી
- 2
ત્યારબાદ રાઈ જીરું નો વઘાર કરી લસણ ડુંગળી સાંતળવા શીંગદાણા સાંતળી ને વટાણા તુવેરા ગાજર આદું મરચાં ની પેસ્ટ નાખી બરાબર હલાવવું
- 3
ત્યારબાદ તેમાં પલાળેલા બાજરો અને દાળ નાંખી બધા મસાલા ઉમેરી હલાવી ચાર વાટકી પાણી ઉમેરી ધીમે તાપે કુકર માં બે સિટી વગાડી સિઝવા દેવી ત્યારબાદ ઉપર થી ઘી નાખી બાજરા ની મસાલા ખીચડી સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15822740












ટિપ્પણીઓ (5)