લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકર માં ચણા અને પાણી નાખી બે વ્હિસલ વગાડી ચણા ને બાફી લો.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખો.ત્યારબાદ ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.લસણ ની પેસ્ટ અને ટામેટા ઉમેરી મિક્સ કરો.
- 3
પછી તેમાં આદુ, મરચા પાઉડર, ધાણાજીરું,હળદર,ગરમ મસાલો અને મીઠું નાખો.લાસ્ટ માં ચણા અને થોડું પાણી એડ કરી ૨ મિનિટ સુધી ઉકળવા દો.તો રેડી છે આપણું લીલા ચણા નું શાક.ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ચીઝ પનીર અંગૂરી (Cheese Paneer Angoori Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
- વણેલા ગાંઠીયા સાથે ખાવા ટેસ્ટી ચટણી
- છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
- મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15930933




ટિપ્પણીઓ (5)