ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા તુવેરની દાળની ગરમ પાણીથી ધોઈને પછી કૂકરમાં મીઠુ ઉમેરી તેને બાફી લો. તેમજ શીંગદાણા ને પણ બફી લો. પછી દાળને ક્રશ કરી લો.
- 2
હવે એક તપેલીમાં ક્રશ કરેલી તુવેરની દાળ લો પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરો. હવે તેમાં લીલુ મરચું,આદુ,ટામેટાં, હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું,ગોળ, લીંબુ અને બાફેલા શીંગદાણા ઉમેરો પછી દાળને ત્રણ ચાર મિનીટ સુધી ઉકળવા દો.
- 3
હવે એક લોયામાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય પછી તેમાં તજ લવિંગ, બાદીયા, તમાલપત્ર,લાલ મરચું ઉમેરો પછી તેમાં રાઈ, જીરુ,હિંગ,લીમડો ઉમેરો પછી તેમાં દાળ ઉમેરી મિક્સ કરી લો. પછી દાળને ફરી બે ત્રણ મિનિટ સુધી ઉકળવા દો.
- 4
તો તૈયાર છે ગુજરાતી દાળ.
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955313








ટિપ્પણીઓ (8)