કેળાનું રાઇતું (Banana Raita Recipe In Gujarati)

Kanan Solanki
Kanan Solanki @kanan_21

#JR

શેર કરો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 3 થી 4 પાકેલા કેળા
  3. ૨ ચમચીખાંડ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી રાઈ ના કુરિયા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોળું દહીં લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ખાંડ લીલું મરચું અને પાકા કેળા સમારી લેવા

  2. 2

    પછી તેમા રાઈ ના કુરિયા ઉમેરી મિક્ષ કરી લેવું

  3. 3

    રાયતા ને ઠંડું કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kanan Solanki
Kanan Solanki @kanan_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes