દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ને છીણી લો એક કુકર માં ઘી ઉમેરી ને તેમાં દુધી નું છીણ ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં દૂધ અને ખાંડ નાખી ને હલાવી ને કુકર બંધ કરી ને ૪ સીટી કરી લો,
- 2
પછી કુકર ને ઠંડું કરી લો અને તેમાં ચપટી ગ્રીન ખાવાનો કલર ઉમેરી ને પછી તેમાં કાજુ ના કટકા અને ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો ઘી છુટું પડે એટલે તેને બાઉલ માં કાઢી ને કાજુ અને બદામ થી ગાર્નિશ કરી સર્વ કરો. તો ત્યાર છે દુધી નો હલવો. જેને. ગરમા ગરમ પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દુધી નો હલાવો (Dudhi no Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwaઆ instant હલવો છે જે ફટાફટ થઈ શકે છે ટાઈમ નથી લેતો અને કોઇ મહેમાન આવ્યું હોય અચાનક બનાવી શકાય છે અને બધી વસ્તુ ઘરમાં આવેલ હોય છે Vandana Dhiren Solanki -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
-
-
-
-
દુધી નો હલાવો(Dudhi no halwa recipe in Gujarati)
મારા મમ્મી મને હલવો બહુ જ બનાવી આપતા. આજે મે મારા બાળકો માટે બનાવ્યો.વ્રત મા ફરાળ પણ ખાય શકાય. Avani Suba -
-
-
-
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6 આ હલવો મને બહુ ભાવે છે.મારી બેબી ને બહૂ ભાવે છે.ઉપવાસ માં ખવાય છે. Smita Barot -
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#AA1#રક્ષાબંધન સ્પેશીયલ#cookpadgujaratiઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથને રિઝવવા માટે લોકો ફાસ્ટ રાખતા હોય છે. કોઈ એકટાણા કરે છે તો કોઈ ઉપવાસ કરે છે.મેં સૌ કોઈને પસંદ હોય અને ફાસ્ટમાં લઈ શકાય એવો સ્વાદિષ્ટ દુધીનો હલવો બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955371
ટિપ્પણીઓ