મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4 Week 4
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા વાસણમાં ઘઉં નો લોટ ચાળીને લેવો એમાં બાફેલી મગ ની દાળ, કાંદો અને બાકી ની બધી સામગ્રી મિક્સ કરી ને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો.
- 2
૧૫ મિનિટ ઢાંકી ને મૂકી રાખો,હવે એમાંથી લૂઆ બનાવીને ભાખરી જેવી રોટલી વણી લો.
- 3
ગરમ તવા પર બંને બાજુ તેલ નાખી રોટી શેકી લેવી, તૈયાર છે મિસ્સી રોટી ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014997





ટિપ્પણીઓ