કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#FFC5
#week5
#cookpadindia
#cookpadgujrati
ઇન્દોરી પૌવા ની ખાસિયત એમાં વપરાતો જીરાવન મસાલો અને વરિયાળી છે ,સાથે આ પૌવા માં તેલ નો વપરાશ ખૂબ ઓછો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે ..હું આ મસાલો મહારાષ્ટ્ર થી લઇ આવું છું . ઘરે બનાવવો હોય તો આની રેસિપી યૂટ્યુબ પર મળી જશે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
4 સર્વિંગ્સ
  • 250 ગ્રામપૌવા
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ,જીરું
  • 1/4 નાની ચમચીહિંગ
  • 2 નંગડુંગળી
  • 2ડાળખી લીમડો
  • 2લીલા મરચા
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીલીંબુ નો રસ
  • 2 ચમચીજીરાવન મસાલો
  • ઉપર થી ઉમેરવા માટે -👇
  • 1 વાટકીશેકેલા /તળેલા શીંગ
  • 1 વાટકીદાડમ ના દાણા
  • 1 વાટકીરતલામી સેવ
  • 1/2 કપસમારેલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને ડૂબ પાણી થી ધોઈ અને ચારણી માં નિતારી 5 મિનિટ કોરા થવા દેવા.પછી તેમાં હળદર,મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું.

    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પૌવા ને એમ જ 5 મિનિટ વરાળ માં સ્ટીમ કરી લેવા અને હાથેથી છૂટા કરી લેવા. ઇન્દોરી પૌવા માં ફોટામાં બતાવ્યા પ્રમાણે નો મસાલો જીરાવન વપરાય છે. જે મેઈન ઘટક છે.

    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું તતડે એટલે હિંગ ઉમેરી દેવી પછી ડુંગળી સાંતળી લેવી.ત્યાર બાદ લીમડો,લીલા મરચા અને વરિયાળી સાંતળી લેવા.

    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં ચપટી હળદર અને મીઠું ઉમેરી પૌવા ઉમેરી દેવા.પૌવા પહેલે થી જ બાફેલા હોવાથી 2 મિનિટ મિક્સ કરી ગરમ થાય એટલે 1 ચમચી જીરાવન મસાલો,અને લીંબુ ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું.

    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર થયેલા પૌવા ને પ્લેટ માં લઈ ફરી થોડો જીરાવન મસાલો છાંટો..ઉપર દાડમ,શીંગ અને રતલામી સેવ અને ડુંગળી ભભરાવવી.સર્વ કરવા માટે તૈયાર છે ઈન્દોરી પૌવા.

    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તળેલા શીંગદાણા ની બદલે મે અહી શેકેલા યુઝ કર્યા છે..

    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર February 28, 2022 05:06
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
March 05, 2022 04:45
Awesome 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઇન્દોરી પોહા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
  2. ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
  3. છૂટા મસાલા મગ (Chhuta Masala Moong Recipe In Gujarati)
  4. Paan Lassi
  5. શક્કરીયા નો ચેવડો (Shakkariya Chevdo Recipe In Gujarati)
  1. આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
  2. સ્વીટ કોકોનટ ખાખરા (Sweet Coconut Khakhra Recipe In Gujarati)
  3. પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
  4. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16016685
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close