કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૬/ ૭ નંગ બટાકા
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૧/૨ ટી સ્પૂનહિંગ
  • ૧/૨ ટી સ્પૂનરાઈ
  • ૨ નંગલીલાં મરચાં
  • ૨ ટી સ્પૂનતેલ
  • ૧ ટી સ્પૂનઅડદ ની દાળ
  • ૭/૮ નંગ લીમડાના પાન
  • ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્વાદ મુજબ ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો.ત્યાર પછી તેનો માવો કરી લો.હવે એક વઘારીયા માં તેલ મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, અડદ ની દાળ, લીમડાના પાન નાખો.

  2. 2

    હવે આ વઘાર ને બટાકા ના માવા માં નાખી દો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ ગરમ મસાલો નાખી બધું મિક્સ કરી તેના ગોળા વાળી દો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ગરમ થઇ જાય એટલે ગરમ ગરમ ગોળા ને તળી લો.તો તૈયાર છે બટાકા વડા.

  4. 4

    હવે પાઉં ને બંને બાજુ બટર મૂકી શેકી લો.હવે તેની વચ્ચે વડું મૂકી ઉતરી લો અને ગરમ ગરમ લસણ ની ચટણી તેમજ સોસ સાથે સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ વડા પાઉં

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
પર March 30, 2022 10:09

ટિપ્પણીઓ (2)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
March 31, 2022 11:09
Thnq bhabhi
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
  2. સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
  3. ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
  4. ભટુરે (Bhature Recipe In Gujarati)
  5. ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
  1. સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
  2. બુંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
  3. ઇડલી (Idli Recipe In Gujarati)
  4. ભટુરે (Bhature Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16109071
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close