ઇડલી (Idli Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદ ની દાળ
  3. ૧/૨ કપદહીં અથવા છાશ
  4. 1 ટીસ્પૂનસાજીના ફૂલ
  5. 2 ટેબલસ્પૂનતેલ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને સારી રીતે ધોઈને રાત્રે પલાળી સવારે કરવું વાટી લેવું

  2. 2

    ૫-૬ કલાક આથો આવવા દેવો

  3. 3

    ઈડલીના ખીરામાં તેલ અને સાજીના ફૂલ લઈ તેમાં મિક્સ કરી ઈડલી નું ખીરું ઢીલું કરવું

  4. 4

    ઈડલી આમાં નીચે પાણી ગરમ મૂકવું

  5. 5

    ઈડલીના સ્ટેન્ડમાં તૈયાર કરેલ ખીરાને તેલ લગાડીને ઈડલી ઉતારવી

  6. 6

    ગરમાગરમ ઇડલી ને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes