#JR1
બધા શાકને ઝીણા કાપી લેવા
એક બાઉલમાં ઓલિવ ઓઈલ મીઠું મરી પાઉડર લીંબુનો રસ મિક્સ કરી લેવો
પછી તેમાં બાફેલા રાજમા બધા કાપેલા શાક ઉમેરી બરાબર હલાવી મિક્સ કરવું
તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી સલાડ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ