ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટિંડોળા અને બટાકા ને ધોઈ લો. હવે તેને ઉભા સમારી લો.
- 2
હવે એક તાવડીમાં તેલ મુકો. તેમાં રાઈ અને હિંગ નાખો. હવે હળદર નાખીને સમરેલા ટિંડોળા અને બટાકા નાખી તેમાં મીઠું નાખીને હલાવો. હવે શાક ને ચઢવા દો. હવે શાક ચઢી જાય એટલે એમાં મરચું, ધાણાજીરું અને ખાંડ નાખો. ફરીથી તેને હલાવો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો. તો તૈયાર છે ટિંડોળા બટાકા નું શાક. હવે તેને એક સર્વિન્ગ બાઉલ માં કોથમીર નાખીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16191892



ટિપ્પણીઓ (2)