જીરા વાળા થેપલા (Jeera Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લો બધા મસાલા મિક્સ કરી બહુ ઢીલો પણ નહિ ને બહુ કઠણ પણ નહિ એવો લોટ બાંધો.અને પાંચેક મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
હવે લોટ માંથી નાના નાના લુવા લઈ જરૂર પડે તો અટામણ લઈ અને તેમાં થી થેપ્લું વણી લો.
- 3
અને તેલ મૂકી બને બાજુ થી શેકી લો.તો તૈયાર છે જીરા વાળા થેપલા અહીં મે તેને સર્વ કર્યા છે.બાળકો ને ભાવે એવા સ્વાદિષ્ટ થેપલા તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો.
Keywords
Similar Recipes
More Recipes
- ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
- ચોકો સ્ટ્રોબેરી આઈસક્રીમ સેન્ડવીચ (Choco Strawberry Icecream Sandwich Recipe In Gujarati)
- મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
- બેસન નાનખટાઈ (Besan Nankhatai Recipe In Gujarati)
- હેલ્થી મિલેટ પ્લેટર (Healthy Millet Platter Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192367









ટિપ્પણીઓ (2)
Looks delicious