ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)

લંચ બોક્સ રેસિપી
#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી
પાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા.
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી
#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી
પાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી. પાસ્તા ને ગરમ પાણી મા મીઠું અને તેલ નાખી ને બોઈલ કરી લેવા. ટામેટાં ને બોઈલ કરી પ્યુરી બનાવી લેવી. શાકભાજી સમારી લેવા, ચીઝ ખમણી ને તૈયાર કરી લેવું.
- 2
એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી દેવી અને સાંતળી લેવી.
- 3
ત્યારબાદ તેમાં બધા સમારેલા શાકભાજી નાખી દેવા અને મીઠું નાખી મિક્સ કરી લેવું. અને શાકભાજી ને ૩/૪ મીનીટ સુધી સાંતળી લેવા.
- 4
હવે તેમાં બધા મસાલા બાફેલા ટામેટાં ની પ્યુરી નાખી દેવી અને ગ્રેવી ને ૨/૩ મીનીટ સુધી ઉકળવા દેવી. કેચપ અને ચીલી સોસ નાખી ને મિક્સ કરી લેવું.
- 5
હવે તેમાં બાફેલા પાસ્તા નાખી દેવા અને મિક્સ કરી લેવું. ૨/૩ મીનીટ થવા દેવા એટલે બધા મસાલા પાસ્તા માં સરસ રીતે મિક્સ થઈ જાય. હવે તેમાં ચીઝ નાખી દેવું.
- 6
ઢાંકણ ઢાંકી ને ૪/૫ મીનીટ સુધી થવા દેવા એટલે ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જાય.
- 7
તો તૈયાર છે
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી
તૈયાર કરેલા પાસ્તા લંચ બોક્સ માં ભરી દેવા. સાથે મેં થોડી હેલ્ધી કલરફૂલ સલાડ પણ મૂકી છે.
છોકરાઓ હોંશ હોંશ ખાશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
ચીઝી પાસ્તા ઇન રેડ ગ્રેવી(cheese pasta in red gravy recipe in Gujarati)
નાના બાળકો તથા યંગ જનરેશન પાસ્તા, નૂડલ્સ જેવા ફાસ્ટ ફૂડ ખુબ પસંદ કરે છે. અને તેમા પણ ફુલ્લ ઓફ ચીઝ હોય તો તો મજા જ પડી જાય. આજે મે ચીઝી પાસ્તા બનાવ્યા છે જેમાં ટોમેટો ની રેડ ગ્રેવી છે, એકદમ ચીઝી અને ટેન્ગી ટેસ્ટ આવે છે. તમે પણ જરૂર બનાવજો ચીઝી રેડ ગ્રેવી પાસ્તા...#સુપરશેફ3#મોનસૂન#માઇઇબુક_પોસ્ટ28 Jigna Vaghela -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
સેમોલીના રેડ ચીઝી વેજ પાસ્તા (Semolina Red Cheesy Veg Pasta Recipe In Gujarati)
#Pastaપાસ્તા ઇટાલિયન ની ઓરિજિનલ ડીશ છે જેમાં નવા નવા વેરિએશન્સ લાવી ને આખી દુનિયા માં બાળકો ની અને યંગસ્ટર્સ ની ફેવરિટ બની ગઈ છે. ઇટાલિયન, મેક્સીકન, ચાઈનીઝ લેગ અલગ રીત ના પાસ્તા રેસ્ટરેન્ટ્સ માં મળે છે. પણ અપડે તો ગુજરાતી એટલે ઘરે જ માસ્ટ ટેસ્ટી આપડો ઇન્ડિયન ટચ આપી ને બનાવ્યા સેમોલીના રેડ સોસ વેજ પાસ્તા. જે બાળકો ને ખુબ ભાવ્યા અને મને ઘરેજ હાઈજેનિંક અને યમી ણાવ્યા ઓ સંતોષ. બસ બીજું શું જોયે એક માં ને. Bansi Thaker -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#Cookpadgujarati#Redgravypasta Neelam Patel -
રેડ ચીઝી પાસ્તા (Red Cheesy Pasta Recipe In Gujarati)
#RC3Red Colour Recipeમારા બાળકો ને તો આ પાસ્તા બહુ જ પ્રિય છે. Arpita Shah -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
પેને પાસ્તા (Penne Pasta Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટવિવિધ ગ્રેવી માં બનતા વિવિધ કોમ્બિનેશન ના પાસ્તા નાના મોટા સૌ ના પ્રિય છે. આપણે ચીઝી વ્હાઈટ સોસ અને અરેબિતા સોસ થી બનતા પાસ્તા ને વધારે એક્સેપ્ત કર્યા છે. Kunti Naik -
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
ટોમેટો બેસીલ પાસ્તા(Tomato basil pasta recipe in Gujarati) (Jain)
#prc#પાસ્તા#ટોમેટો#basil#ઇટાલિયન#cookpadIndia#COOKPADGUJRATI પાસ્તા એ મૂળ ઈટાલિયન વાનગી છે જે જુદા જુદા આકારમાં મળે છે. એનો પોતાનો કોઇ વિશિષ્ટ સ્વાદ હોતો નથી આથી તેને જુદી જુદી ફ્લેવર સાથે મિક્સ કરીને તેમાંથી જુદી જુદી ફ્લેવરના બનાવી શકાય છે. તે જુદા જુદા પ્રકારના સોસ સાથે તૈયાર કરી શકાય છે. જેમકે, રેડ સોસ્, વ્હાઇટ સોસ, પિંક સોસ, ગ્રીન સોસ વગેરે..... મેં અહીં ટોમેટો અને બેસીલ ફ્લેવરના પાસ્તા તૈયાર કર્યા છે. Shweta Shah -
વૅજીટેબલ પાસ્તા (રેડ ગ્રેવી) (Vegetable Pasta Recipe In Gujarati)
આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો છોકરાઓ ને બોવજ ભાવશે disha bhatt -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માટે આ રેસિપી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Vaishakhi Vyas -
અરેબિયાતા પેને કોર્ન પાસ્તા (Arrabbiata Penne Corn Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (4)
Too good