ચૂરમાના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરી ના લોટ માં તેલનું મુઠી પડતું મોણ નાખી ભાખરીનો કઠણ લોટ બાંધો
- 2
ત્યારબાદ ભાખરી ના લોટ માંથી એક સરખા લૂઆ કરી પાતળી વણી બંને બાજુ બરાબર પકાવી લો
- 3
ભાખરી ઠરે પછી તેને હાથેથી ભૂકો કરી મિક્સરમાં પીસી લો
- 4
હવે એક જાડા વાસણમાં ઘી અને ગોળ નાખી ગોળ ની પાઇ તૈયાર કરો
- 5
પાઇ તૈયાર થઇ ગયા બાદ તેમાં ભાખરી નો ભુક્કો અને જરૂર પડે તો ઘી નાખી તેને બરાબર મિક્સ કરી મોલ્ડ માં લાડુ તૈયાર કરો
- 6
ઉપર કાજુ અને બદામ લગાવી લાડુ સર્વ કરો.Enjoy♥️
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16267166






















ટિપ્પણીઓ (6)