રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. :~ ભાખરી માટે :~
  2. 1વાટકો ઘઉં નો કરકરો લોટ
  3. 2ચમચા તેલ
  4. જરૂર પ્રમાણે પાણી
  5. :~ ગોળ ની પાઇ માટે :~
  6. 2ચમચા ઘી
  7. 1 વાટકીગોળ
  8. :~ લાડુ બનાવવા માટે :~
  9. ગોળ ની પાઇ
  10. ભાખરી નો ભુક્કો
  11. લાડુ નું મોલ્ડ
  12. :~ ગાર્નિશ માટે :~
  13. 4-5કાજૂ
  14. 4-5બદામ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાખરી ના લોટ માં તેલનું મુઠી પડતું મોણ નાખી ભાખરીનો કઠણ લોટ બાંધો

  2. 2

    ત્યારબાદ ભાખરી ના લોટ માંથી એક સરખા લૂઆ કરી પાતળી વણી બંને બાજુ બરાબર પકાવી લો

  3. 3

    ભાખરી ઠરે પછી તેને હાથેથી ભૂકો કરી મિક્સરમાં પીસી લો

  4. 4

    હવે એક જાડા વાસણમાં ઘી અને ગોળ નાખી ગોળ ની પાઇ તૈયાર કરો

  5. 5

    પાઇ તૈયાર થઇ ગયા બાદ તેમાં ભાખરી નો ભુક્કો અને જરૂર પડે તો ઘી નાખી તેને બરાબર મિક્સ કરી મોલ્ડ માં લાડુ તૈયાર કરો

  6. 6

    ઉપર કાજુ અને બદામ લગાવી લાડુ સર્વ કરો.Enjoy♥️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes