ગ્રેવી સાથે મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
આજ મેં ગ્રેવી વાલા મંચુરિયન બનાવિયા.
ગ્રેવી સાથે મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
આજ મેં ગ્રેવી વાલા મંચુરિયન બનાવિયા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કદાઈ લો તે માં કોબી ને ગાજર ને છીની લો.તે મા મીઠું, સોયા સોસ, મરચાંની ચટણી, મિક્સ કરો. આડુ પીસેલુ ઉમેરો બાદ તે મા મેંદો, મકાઈનો લોટ બરાબર મિક્સ કરો ને તે ના ગુલ્લા કરો
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરો તે માં મંચુરિયન ના ગુલ્લા ને ફ્રાય કરો.
- 3
એક તપેલી લો તે મા તેલ લો ને ગેસ ઉપર ગરમ કરો. તે મા સોયા સોસ, લાલ મરચાની ચટણી, આજી નો મોટો ઉમેરો બાદ આદુ ની પેસ્ટ નાખો ને સેકો તે માં પાણી નાખો ઉકાળો
- 4
ત્યારબાદ તે મા સમરેલ સિમલા મિર્ચ, કોબિચ ફ્રાય કરો. કોર્ન ફ્લોર ને વોટર મા મિક્સ કરી ને ઉમેરો બરાબર ઉકાડો. બાદ સોલ્ટ નાખો.ને ફ્રાય કારેલ મંચુરિયન ઉમેરો
- 5
મંચુરિયન બરાબર ગ્રેવી સાથે મિક્સ થાય એટલા ગ્રેવી વાળા મંચુરિયન ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy)
#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે. Kavita Sankrani -
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
વેજ મંચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiવેજ મંચુરિયન ઇન ગ્રેવી Ketki Dave -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
-
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
-
-
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
મારા પોતાના વિચારો#GA4#week14#કેબેજકેબેજ મંચુરિયન બોલ્સ chef Nidhi Bole -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)
#LSRકોઈપણ પ્રસંગ હોય ત્યારે કે ઘરમાં ફટાફટ વેજ ગ્રેવી મંચુરિયન બનાવી શકીએ , Kshama Himesh Upadhyay -
વેજીટેબલ નૂડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
પાર્ટી ની ફેવરિટ નૂડલ્સ આજ મેં બનાવી Harsha Gohil -
-
-
સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)
#વીકમીલ૧#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૬ Dhara Soni -
-
-
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16256300
ટિપ્પણીઓ (3)