આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંના લોટ લેવો તેમ એક વા ચણાનો લોટ મીઠું નાખીને લોટ બાંધી લો તમે પછી પાંચ મિનિટ સુધી રહેવા દેવું હવે બટાકા કા બાભવા બે સીટીથવા દેવી થઈ જાય એટલે ઉતારી લેવા મને પછી થોડીક વાર ઠરવા દેવા ફરી જાય એટલે એની છાલ ઉતારી લેવી બટાકાનો છૂંદો કરી લેવો ઊંધો થઈ જાય એટલે માં મરચું અને કોથમીર ક્રોસ કરીને નાખવી લાલ પાઉડર 1 ચમચી ધાણાજીરૂ મીઠું સ્વાદ પ્રમાણે અને સુધારેલી કોથમીર મીઠું લીંબુ 1/2 નાખો અને પછી બધું મિક્સ કરી નાખું અને પછી બે નાની નાની રોટલી કરવી
- 2
એક રોટલી માં મસાલો ભરી અને બીજી રોટલી સાથે લગાવી અનેરોટલી વણી લેવાની એકસરખી રોટલી થઈ જાય એટલે એક તવી લેવી ગેસ ઉપર ધીરા ગેસ ઉપર મૂકવી અને સ્લો ગેસ રાખવો અને પછી આલુ પરોઠાનાખું બે બાજુ બે બાજુ તેલ લગાવીને શેકવા દેવું શેકાઈ જાય એટલે એટલે ઉતારી લેવું આલુ પરોઠા સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280412




ટિપ્પણીઓ