મેંગો મસ્તી

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

મેંગો મસ્તી

1 કમેન્ટ કરેલ છે
    રેસીપી એડિટ કરો
    See report
    શેર કરો
    શેર કરો

    ઘટકો

    1. 2 નંગ- પાકી કેરી બારીક સમારેલી
    2. 1નાનો બાઉલ - ક્રીમ / ઘર ની મલાઈ
    3. 2-3 ટી સ્પૂન- બૂરું ખાંડ (જો કેરી મીઠી હોય તો આ પ્રમાણ માં ફેરફાર કરી શકાય)
    4. 3-4ટીપાં - વનિલા એસેન્સ / મેંગો ઈમલશન

    રાંધવાની સૂચનાઓ

    1. 1

      કેરી ધોઈ ને બારીક સમારી લેવી. મિક્સીંગ બાઉલ માં મલાઈ / ક્રીમ લઈ તેમાં બૂરું ખાંડ અને એસેન્સ ઉમેરી મિક્સ કરી લેવું.

    2. 2

      તે બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં કેરી ઉમેરી હળવા હાથે મિક્સ કરી લેવું. ઠંડુ કરી સર્વ કરવું.

    રેસીપી એડિટ કરો
    See report
    શેર કરો

    કૂક્સનેપસ

    કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

    Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
    Cook Today
    Jigisha Modi
    Jigisha Modi @Jigisha_16
    પર

    ટિપ્પણીઓ

    Similar Recipes