સુકી ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ અને મરચાં ટામેટાં સમારેલા નાખી અધકચરા ચડવા દો
- 2
ત્યારબાદ તેમાં બાફેલા બટાકા નાખી હળદર મરચું પાઉડર ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો
- 3
તું તૈયાર છે સુકીભાજી મેં તેને થેપલા સાથે સર્વ કરી છે. Enjoy♥️
- 4
Note:~ જો આ સૂકી ભાજી તમે ફરાળમાં લેતા હો તો તમે તેમાં રાઈ હિંગ અને હળદર એડ ના કરતા.Thank you
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16292202











ટિપ્પણીઓ (2)