મગ નો વેજ હાંડવો

Khyati Trivedi @cook_khyatitrivedi
#RB11
#cookpadgujarati
એકદમ હેલ્થી રેસિપી...
આથો કે સોડા વગર બની જતી વાનગી..
મગ નો વેજ હાંડવો
#RB11
#cookpadgujarati
એકદમ હેલ્થી રેસિપી...
આથો કે સોડા વગર બની જતી વાનગી..
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને રાઈસ ને ૭ થી ૮ કલાક પલાળીને રાખો
ત્યાર બાદ તેને ક્રશ કરી તેમાં બધા મસાલા ને વેજી. ઉમેરી ને મિક્સ કરો(ગાજર ને દૂધી ને છીણી લો) - 2
વઘાર માટે તેલ મૂકી તેમાં સામગ્રી નાખી ખીરા માં ઉમેરી ખૂબ ફીણો
એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી તેમાં તલ પાથરી ખીરું પાથરી દો
એક બાજુ ક્રિસ્પી થાય એટલે તેને બીજી બાજુ ક્રિસ્પી કરવા ફેરવી લો (ધીમા તાપે ચઢવા દો) - 3
બંને બાજુ ક્રિસ્પી થાય એટલે ઉતારી લો
તમારી મન ગમતી વસ્તુ સાથે સર્વ કરો...
(ખીરું વધારે હોય તો બે ભાગ માં બનાવવું)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16307579



ટિપ્પણીઓ (2)
Good one