કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપછોલે (૫ થી ૬) કલાક પલાળેલા
  • વઘાર માટે
  • ૨-૩ ટી સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂનરાઈ
  • ૧ ટી સ્પૂનહળદર
  • ૧/૪ ટી સ્પૂનહિંગ
  • ૧તમાલપત્ર
  • ૩-૪ નંગ લવિંગ
  • ૧ ટુકડોતજ
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્વાદ મુજબ ગરમ મસાલો
  • ટીકી ના સ્ટફિંગ માટે
  • ૫-૬ નંગ બાફેલા બટાકા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ટી સ્પૂનજીરું
  • ૨-૩ નંગ લીલાં મરચાં
  • ૧ ટી સ્પૂનકોથમીર
  • સ્વાદ મુજબ ગરમ મસાલો
  • સેલો ફ્રાય કરવા માટે ઘી
  • ૬-૭ નંગ ટોસ્ટ નો ભૂકો (બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં છ થી સાત સિટી વગાડી છોલે બાફી લો. કુકર ઠંડુ પડે ત્યાં સુધી ટીકી ની તૈયારી કરવી.

  2. 2

    બાફેલા બટાકા નો માવો કરી બધા મસાલા મિક્સ કરી તેની ટીકી વાળી લો.અને ઘી મૂકી તેને સેલો ફ્રાય કરી લો.

    છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છોલે બનાવવા માટે એક પેન તેલ મૂકી તેમાં બધા મસાલા નાખી તેનો વઘાર કરી છોલે નાખી તેને ૧૦/૧૫ મિનિટ માટે ઉકાળી લો.પછી ગેસ બંધ કરી દો.

    છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ છોલે ટિક્કી અહીં મે લીલી ચટણી, લસણ ની ચટણી, ખજૂર આમલીની ચટણી, ડુંગળી નાખી સર્વ કરી છે.

    છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
પર June 29, 2022 14:36

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 10, 2022 07:33
@nikita90
Jordar 😋😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ટિક્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝી ટિક્કા બાઈટ્સ (Cheesy Tikka Bites Recipe In Gujarati)
  2. બાજરી ના વડા
  3. ચટપટી સેવ
  4. દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
  5. ફલાફલ (falafal recipe in Gujarati) (Jain)
  1. લાલ ખારેક અને વેજીટેબલ ની ખીચડી
  2. આઈસ ટી (Ice Tea Recipe In Gujarati)
  3. છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati)
  4. દહીં વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334889
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close