દહીં વડા

Harsha Gohil @Harshaashok
#RB13 week13 મારા પાપા ને મારા બને ના ફેવરીટ દહીં વડા જે આજ બનાવિયા.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને મિક્સચર જાર માં પીસીલો ને તે માં મીઠું ઉમેરો ને મિક્સ કરો.બાડ દહીં લો તે નુ પાણી નિકાલી દો પછી તે માં પીસેલી ખાંડ ઉમેરો ને મિક્સ કરી ફ્રીઝર માં એક કલાક સેટ કરો.
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરો બાદ તેલ ગરમ થાય પચી તેમા મધ્યમ કદ ના વડા ફ્રાય કરો.વડા ને ગુલાબી રંગ ના ફ્રાય કરો બાદ પાણી ની તપેલી લો ને ફ્રાય વડા ને પાણી માં મુકો.
- 3
વડા પાણી માં નીચે બેસી જાય બાદ તે ને હથેડી વડે નિચોવો ને નિકાલો આ રિતે બધા વડા તૈયાર કરો.ત્યારબાદ એક ડીશ લો તે માં વડા ત્રણ ચાર મુકો ઉપર મીઠું દહીં આંબલી ની ચટણી રેડો.બાદ લાલ મરચુ, જીરા પાઉડર ને મીઠું છાટો.
- 4
છેલ્લા મા લીલા ધાણા ઉમેરી ને દહીં વડા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
દહીં વડા
#દિવાળી #દહીવડા કાળીચૌદસ ના પરંપરા મુજબ વડા ને અલગ અલગ રીતે બનાવી શકાય છે દાળ વડા, દહીં વડા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
#BR આ મેથી ના મુઠીયા ખાવા મા ટેસ્ટી લાગે છે ચા સાથ પણ સરસ લાગે છે જે આજ મેં બનાવિયા. Harsha Gohil -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
બાજરી ના વડા
#SFR રાંદલ છઠ સ્પે. રાંદલ છઠ સ્પે.બાજરી ના વડા બનાવિયા ટેસ્ટી બને છે ખાવા ની મઝા આવે. Harsha Gohil -
ચણાની દાળના કબાબ (Chana Dal Kebab Recipe In Gujarati)
#LB કબાબ વિવિધ પ્રકારના બને છે...આજે મેં ચનાની દાળના કબાબ બનવિયા... Harsha Gohil -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
-
-
દહીં વડા
#RB12#LBદહીં વડા ઍ ખુબ ટેસ્ટી અને હેલ્ધી recipe છે અને બાળકો ને લંચ માં પણ આપી શકાય છે. Daxita Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
મિત્રો ઉનાળો આવી ગ્યો છે.તેમા દહીં વડા ખવા ની ખુબજ મજા આવે છે.#GA4#Week25 Bhavita Mukeshbhai Solanki -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
-
-
બ્રેડ ના સ્ટફ્ડ દહીં વડા (Bread Stuffed Dahi Vada Recipe In Gujarati)
આમ જોવા જાવ તો મોટા ભાગે દાળ ના દહીં વડા બનાવવામાં આવે છે . પણ મેં બ્રેડ ના દહીં વડા બનાવ્યા છે . આ દહીં વડા નો ઓઇલ અને નો ફાયર બનાવ્યા છે .મારા ઘર માં બધા ને ગમ્યા આશા છે તમને પણ ગમશે .#GA4#Week25Dahi Vada Rekha Ramchandani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીં વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ને નાના મોટા બધાં ને ભાવે છે Pina Mandaliya -
-
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.#GA4#Week1 Nidhi Sanghvi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SFR#SJR#રાધંણ છટ્ટ ના દિવસે સાતમ મા ઠંડુ ખાવા દહીં વડા બનાયા છે Saroj Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16337783
ટિપ્પણીઓ (6)