છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati)

Nikita Mankad Rindani @nikita90
છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને ૬ થી ૭ કલાક માટે પલાળી રાખો.પલળી જાય પછી ૬ થી ૭ સિટી વગાડી બાફી લો.
- 2
ટીકી બનાવવા માટે બટાકા નો માવો કરી બધા મસાલા મિક્સ કરો અને તેની ટીકી વાળી લો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બધા મસાલા નાખી છોલે નો વઘાર કરો અને થોડી વાર ઉકળવા દો.
- 4
હવે એક નોનસ્ટિક માં ઘી મૂકી ટિકીઓ ને સેલો ફ્રાય કરી લો.
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ છોલે ટિક્કી અહીં મે તેને લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, લસણ ની ચટણી, ડુંગળી, સેવ નાખી સર્વ કરી છે.તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338267










ટિપ્પણીઓ (6)
Mouthwatering 😋😋👌👌