રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને લોટને મીકસ કરો ને બધા સુકા મસાલા નાંખી ને હલાવી લો
- 2
હવે તેલ તલ આદુ મરચા લસણ ઉમેરીને મીકસ કરો ને હવે છાશ નાંખી ને થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને રાખો
- 3
તેલ તળવા માટે મુકો નેપછી મોટો રોટલો વણીને શક્કર પારા કાપી ને તળીલો ને આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
-
-
-
-
-
બાજરી ના શક્કરપારા(bajri na Shakkarpara recipe in gujarati)
#સુપરશેફચેલનજ#ઓગસ્ટ#વિકએન્ડરેસીપી Meha Shah -
બાજરી ના વડા
"બાજરી ના વડા " ચા સાથે ખાવા ની મજા માણો અને આ વડા છ દિવસ સુધી ખાઈ શકાય. એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day21 Urvashi Mehta -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#WEEK16#THEME16#ff3 શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ..આ દિવસે આગલા દિવસ નું રાંધેલું એટલે કે ઠંડું જમવાનું હોય..ઘરમાં બધી સ્ત્રીઓ ભેગી મળી અવનવી નાસ્તા ની વાનગી ઓ બનાવે...એ પૈકી ની એક વાનગી 'બાજરા ના વડા'..કૂકપેડ તરફથી થીમ આપવામાં આવી છે અને એવી સરસ થીમ નક્કી કરી કૂકપેડ તરફથી મળે કે ઈ લગભગ બધાં ને સરસ વિચાર મળે...આભાર કૂકપેડ ટીમ ને....મને બાજરી ના વડા ને બનાવવા માટે વિચાર સૂજયો .. ને મેં આ વાનગી બનાવી ને અહીં મુકી રહી છું. Krishna Dholakia -
-
-
-
બાજરી ના વડા
#SFR રાંદલ છઠ સ્પે. રાંદલ છઠ સ્પે.બાજરી ના વડા બનાવિયા ટેસ્ટી બને છે ખાવા ની મઝા આવે. Harsha Gohil -
-
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
લીલા ચણા ના સ્વાદિષ્ટ વડા
શિયાળામાં લીલા ચણા એટલે કે પોપટા કે જીજરા મળે છે.લીલા ચણા નો ઉપયોગ કરી શાક,પરાઠા, સૂપ,સલાડ, ઘૂઘરા, કચોરી....જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે...તો જીજરા ને શેકી ને કે બાફી ને પણ ખાઈ શકાય....આરોગ્ય ની દષ્ટિ એ ગુણકારી એવા લીલા ચણા માં થી આજે મેં વડા બનાવ્યાં...સરસ થયા .#લીલા ચણા ના વડા#પોપટા ના વડા#લીલાં ચણા મલટીગ્રેઈન લોટ ના વડા# લીલા ચણા બાજરી ના વડા Krishna Dholakia -
ઘઉં બાજરી ના ખાખરા (Wheat Bajri Khakhra Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#CookpadTunrs6 Sneha Patel -
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
-
-
મેથી ના મુઠિયા
#goldenapron3# વિક ૧૨#કાંદાલસણઆ લોકડાઉના સમય મા આ રેસીપી ને સવારે અથવા સાંજે ચા સાથે નાશતા મા લઈ શકાય તેવી રીસીપિ છે Minaxi Bhatt -
-
-
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338268
ટિપ્પણીઓ (10)