ભજીયા (બટાકા, ડુંગળી, પાલક મીક્સ)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસનને ચાળી લેવો, બટાકા ને છીણી લેવુ, ડુંગળી ને પાલકને જીણા સમારી લેવા,
- 2
બેસનમાં ડુંગળી બટાકા, પાલક લીલુ મરચુઅને બધા મસાલા નાખવા,લીંબુ નો રસ નાખી,જરુંર મુજબ પાણી નાખી ભજીયા નુ બેટર તૈયાર કરવુ, ઈનો નાખી બરાબર મીક્સ કરી, મીડીયમ ફ્લેમ પર તળવા
- 3
વરસાદ ની મોસમમાં ગરમા ગરમ ટેસ્ટી એવા બટાકા, ડુંગળી, પાલકના ભજીયા રેડી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16352704







ટિપ્પણીઓ (14)
Mouthwatering 😋😋👌👌