થાબડી પેંડા

Nita Dave @cook_31450824
થાબડી પેંડા
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં દૂધને ઉકળવા મૂકો થોડીવાર ઊકડે એટલે ફટકડીનો પાઉડર ઉમેરી દો જેથી દૂધ ફાટી ને દાણાદાળ બની જાય.
- 2
એક વાસણમાં જરૂર મુજબ ખાંડ લઈ તેને ઓગાળી બ્રાઉન ખાંડ બનાવી લો આ બ્રાઉનસુગર ને ફાટેલા દુધમાં ઉમરી દો.
- 3
હવે આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી નીચે વાસણ માં બેસી ન જાય દૂધ બળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે મિલ્ક પાઉડર અને ઇલાયચી પાઉડર ઉમેરી દો.
- 4
મિશ્રણ એકદમ ઘટ થઈ,બ્રાઉન રંગ નું થઈ જાય એટલે ઘી ઉમેરો.અને મિશ્રણ વાસણ થી છૂટું પડી જાય એટલે ગેસ પરથી ઉતારી લો થોડું ઠંડુ થાય એટલે ઘી વાળો હાથ કરી પેંડા વડી લો.
- 5
આ પેંડા સ્વાદ માં બજાર જેવા જ બને છે.અને ઘરે બનાવેલા હોવાથી સ્વાસ્થ્યવર્ધક પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે કે જે બધાને ખૂબ જ ભાવતી હોય છે. ઘરે સરળતાથી બનાવી શકાય છે ,અને ફરાળમાં પણ ખાઈ શકાય છે. Nita Dave -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બનતી આ વાનગી એકદમ બજાર માં મળે તેવી જ બની ને તૈયાર થાય છે ...#HP Sapna patel -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#ff1ઉપવાસ માં દૂધ સંપૂર્ણ આહાર છે..દૂધ માં થી બનતી વાનગીઓ શરીર ને એનર્જી આપે છે.. સાથે કેલ્શિયમ, હિમોગ્લોબીન વધારે છે..તે પણ ઘરે જ બનાવો એટલે શુધ્ધ ,અને આરોગ્યવર્ધક હોય જ..તો જુઓ રેસિપી.. Sunita Vaghela -
-
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
-
કેસર મેંગો શ્રીખંડ (Kesar Mango Shrikhand Recipe In Gujarati)
#Fam#post2Saturday ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ મેંગો વિથ કેસર ની રેસીપી શેર કરી છે.કેરી ની સીઝન માં આ શિખંડ બનાવી શકાય છે.ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Varsha Dave -
આરા લોટ ની બરફી (Aara Loat Barfi Recipe In Gujarati)
આ બરફી ખુબ સ્વાદિષ્ટ બને છે.અને સરળતા થી બની જાય છે.ફરાળ માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
સીતાફળ બાસુંદી
#ChooseToCook my favourite recipe મને રસોઈ બનાવવાનો શોખ છે.સાથે નવી નવી વાનગી ઓ બનાવી જમવાનો અને બીજા ને જમાડવાનો પણ બહુ શોખ છે.કહેવત છે ને કે 'જે ખાઈ શકે એજ ખવડાવી શકે' .રોજિંદી રસોઈ માં પણ કંઇક નવું ક્રીએસંન કરી બનાવવું ગમે.😊અહીંયા હું સીતાફળ બાસુંદી ની રેસીપી શેયર કરું છું જે હું ઘરે જ બનાવું છું.અમારા ઘરે સીતાફળ ની સીઝન માં એક બે વાર તો જરૂર બને જ.આ બાસુંદી અમારા ઘર માં મને અને બધાને ભાવતી વાનગી છે. Varsha Dave -
-
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
ચીકુ નો હલવો (Chiku Halwa Recipe in Gujarati)
#Famઆ હલવો મારા પપ્પા ને ખુબજ ભાવે છે.મારા ઘરે પણ બધા ને ખુબ જ સારી લાગે છે.અને એકદમ ઝડપ થી બની જાય છે. Nisha Shah -
પનીર પેંડા (Paneer Penda Recipe In Gujarati)
#HRપેંડા ધણા પ્રકારે બનતા હોય છે પનીર પેંડા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને ઝટપટ બની જાય છે. Bhavini Kotak -
બટાકા ની ચીપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindiaબટાકા બધા ને પ્રિય હોય છે અને અમારા ઘરે આ શાક બનતું હોય છે જે ઝટપટ બની પણ જાય છે. Alpa Pandya -
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
-
"થાબડી પેંડા"(thabadi penda recipe in Gujarati)
#ઉપવાસથાબડી પેંડા એ બીજા પેંડા કરતાં દેખાવમાં તથા સ્વાદમાં ખૂબજ અનેરા છે ખાતા કંઈક વિશેષ સ્વાદ આવતો હોવાથી એક કરતાં વધુ ખાઈ શકાય છે. બનાવતા થોડી સમય જાય પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા.આપણા આ "થાબડી પેંડા"નું પણ કંઈક એવું જ છે બનાવતા સમય થોડો.....વધુ લે પણ મીઠાશ પણ એવી આવે.બનાવી ને જુઓ.હું એ રેશિપી જ બતાવું છું. ચાલો....... Smitaben R dave -
કેસર સ્ટીમ સંદેશ(kesar steam sandesh recipe in gujarati)
#ઑગસ્ટ#ઈસ્ટબંગાળી સ્વીટ ડીશ છે ખાંડ વાળા ને ઓછી ખાંડ માં પણ સ્વીટ મળી જાય Devika Ck Devika -
મગસ
#CB4#Week4#Diwali#cookpadindia#cookpadgujarati છપ્પન ભોગ રેસિપી ચેલેન્જદિવાળી માં ઘરે ઘરે બનતી અને બધા ને ભાવતી મીઠાઈ છે.તે ઝડપથી બની જાય અને શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી વાનગી છે. Alpa Pandya -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણઆજે આપણે બનાવીશું થાબડી પેંડા જેને તમે કાઠિયાવાડી પેંડા પણ કહી શકો છો. આ થાબડી પેંડા તમે ઘરે એકદમ સરળ રીતે મીઠાઇવાળાની દુકાને મળે તેવા બનાવી શકો છો. આ થાબડી પેંડા મોઢામાં મુકાતાજ પીગળી જાય તેવા ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો ચાલો જોઈલો થાબડી પેંડા બનાવવાની રીત. Juliben Dave -
કિટા માંથી બનતી મીઠાઈ
#વેસ્ટ માંથી બેસ્ટ આપણે જે ઘરે ઘી બનાવીએ છીએ એમાં જે બગરું એટલે કે કીટું વધે છે એની મે મીઠાઈ બનાવી.ખુબ જ સ્વાદિષ્ટ બની. Nita Dave -
-
-
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16342131
ટિપ્પણીઓ (6)