પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ નાનુ પપૈયા
  2. 1 ચમચીરાઈ
  3. 1 ચમચીતેલ
  4. ચપટીહિંગ
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ પપૈયા ને ખમની લેવાનુ ત્યાર બાદ એક પેન મા તેલ ગરમ મુકવુ પાછી એમા રાઈ હિંગ હળદર નાખી ને પપૈયા ને નાખી દેવુ ત્યાર બાદ મીઠું નાખી ને 5 મિનિટ સાંતળવું

  2. 2

    તૈયાર છે પપૈયા નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes