કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તવા પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તવા પુલાવ રેસીપી મુખ્ય ફોટો

તવા પુલાવ

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#RB17

#RB17

વધુ વાંચો

તવા પુલાવ

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#RB17

#RB17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપચોખા
  • 1 નંગડુંગળી જીણી સમારેલી
  • 1 નંગ બટાકા
  • 1 નંગ ટામેટું ઝીણા સમારેલ
  • 1 ટી સ્પૂનઆદુ મરચા અને લસણની પેસ્ટ
  • 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 કપફ્રોઝન લીલા વટાણા
  • 1 નંગગાજર સમારેલું
  • 1 નંગકેપ્સીકમ સમારેલું
  • 1 ટી સ્પૂનબિરયાની મસાલો
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 2 ટી સ્પૂનઘી
  • 1 ટી સ્પૂનબટર
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 1 નંગસૂકા લાલ મરચાં
  • 1/4 ટી સ્પૂનહિંગ
  • 1 ટુકડોતજ
  • 1લીંબુ નો રસ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર સમારેલી ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને પલાળી રાખો અને તેમાં વટાણા અને મીઠું નાખીને કુક કરી લો. હવે બટાકા ને બાફી લો અને તેની છાલ કાઢી ને ઝીણા સમારી લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરીને એક પેનમાં બટર, અને ઘી લો પછી તેમાં જીરું નાખી ને તેમાં ડુંગળી ને બરાબર સાંતળી લો પછી તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ, ગાજર, ટામેટું, કેપ્સીકમ, બાફી ને સમારેલા બટાકા ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી લો,

  3. 3

    હવે તેમાં રાંધેલો ભાત ઉમેરી ને બરાબર મિક્ષ કરો પછી તેમાં બિરયાની મસાલો, મીઠું લીંબુ નો રસ સ્વાદ મુજબ / જરૂર મુજબ નાખી ને બરાબર મિક્ષ કરી ઢાંકી ને તેને ૨ મિનીટ સુધી રહેવા દો,

  4. 4

    હવે તેને બરાબર મિક્ષ કરી ને પછી એક ડીશ માં કાઢી ને ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે, તવા પુલાવ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
પર August 26, 2022 09:59
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
August 29, 2022 18:04
@Xama_74 Yum Yum Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  2. પર્યુષણ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ આમચૂર ચટણી જ (Paryushan special Aamchur Chutney Jain Recipe In Gujarati)
  3. ચોકલેટ બરફી
  4. બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
  5. જુવાર બાજરી ના વડા
  1. તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
  2. શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
  3. મુંબઈ ની રોડસાઈડ  ગ્રીન ચટણી / સેન્ડવીચ  ચટણી
  4. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16387297
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close