ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને ખમણી લો બટાકા પછી તેમાં થોડોક ટકીનો લોટ ઉમેરી બહારના પડ માટેની કણક તૈયાર કરી લો મીઠું ઉમેરીને
- 2
હવે સ્ટફિંગ માટે બટેટાને મિસ કરી લો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ મરી પાઉડર લીંબુનો રસ ખાંડ મીઠું વગેરે ઉમેરી દો
- 3
હવે તેના ગોળ બોલ્સ બનાવી લો
- 4
બહાર નાં પડ માટે તૈયાર કરેલા બટાકા અને તપકીના લોટની કણક માંથી હથેળીમાં તેલ લગાવી ગોળ ગોળ બનાવેલો વચ્ચે ગોળ સ્ટફિંગ મૂકી દો પછી ફરીથી ગોળ એકદમ હલકા હાથે રોલ કરવી ગોળ પેટીસ તૈયાર કરી લો
- 5
હવે તેને તેલ ગરમ થાય ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો પછી તેને લાલ લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
-
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
# SFR#SJR શ્રાવણી સોમવાર નો ફરાળ ઈશ્રવર્ને પ્રાથૅના કે બસ બધાં આનંદ માં રહે ને કુકપેડ પોતાની ઉંચાઈ ના શીખરો સર કરે. HEMA OZA -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16462544
ટિપ્પણીઓ