કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્લેક કૉફી (Black Coffee Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્લેક કૉફી (Black Coffee Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્લેક કૉફી (Black Coffee Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#CWC
#BLACK
#COFFEE
#HEALTHY
#COOKPADINDIA
#COOKPADGUJRATI
બ્લેક કૉફી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તેને યોગ્ય રીતે પીવામાં આવે તો તેમાં થી બ્ન્ઓક્સિડેન્ટ્સ અને ન્યુટ્રિએન્ટ્સ ભરી ભરીને મળે છે.બ્લેક કોફી તમારા શરીરમાં તાત્કાલિક એડ્રેનાઇલનું સ્તર વધારી દે છે જેના કારણે શરીર ફિઝિકલ એક્સર્શન માટે તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત બોડીની સ્ટોર્ડ ફેટને પણ કોફી ઘટાડે છે.
વધતી ઉંમર સાથે લોકોમાં ભૂલવાની બિમારી વધે છે. જેના કારણે પાર્કિસન્સ અને અલ્ઝાઇમરની બિમારીઓ વધે છે. પરંતુ જો રોજ સવારે બ્લેક કોફી લેવામાં આવે તો મગજની કામ કરવાની શક્તિમાં વધારો થાય છે અને બ્રેઇનના મેમરી પાવરમાં પણ વધારો થાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  • 1.5 કપપાણી
  • 1 ટી સ્પૂનકૉફી પાઉડર
  • જરૂર મુજબ લિકવિડ ગોળ અથવા મધ (ઓપ્શન)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    પાણી ને ઉકાળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં કૉફી પાઉડર ઉમેરી બરાબર ઉકાળો.

    બ્લેક કૉફી (Black Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    જરૂર જણાય તો ગળપણ ઉમેરવું. ગરમગરમ કૉફી ગાળી ને કપ માં સર્વ કરો.

    બ્લેક કૉફી (Black Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    બ્લેક કૉફી (Black Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર October 05, 2022 05:51
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
October 18, 2022 12:46
@Shweta_2882 Zabardast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોફી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાફડા ની કઢી (Fafda Kadhi Recipe In Gujarati)
  2. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રુટસ પનીર સંદેશ પ્રસાદી રેસિપી (Dryfruits Paneer Sandesh Prasadi Recipe In Gujarati)
  4. સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
  5. તલવટ (Talvat Recipe In Gujarati)
  1. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
  2. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  3. સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
  4. તલવટ (Talvat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16545705
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close