કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોળાફળી (Chorafali Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#DTR
#cookpadindia
#cookpadgujarati

દિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે.

#DTR
#cookpadindia
#cookpadgujarati

દિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે.

વધુ વાંચો

ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#DTR
#cookpadindia
#cookpadgujarati

દિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે.

#DTR
#cookpadindia
#cookpadgujarati

દિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
દરરોજ ના ઉપયોગ માટે
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧/૪ કપઅડદનો લોટ
  3. ચપટીહળદર
  4. ચપટીહિંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૨ ચમચીતેલ
  7. તળવા માટે તેલ
  8. ચોળાફળી ઉપર છાંટવાનાં મસાલા માટે
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ચપટીસંચળ
  11. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ અને અડદના લોટને ચાળી લો. પછી તેમાં મીઠું, હળદર અને હિંગ નાખી મિક્સ કરો.હવે હૂંફાળા પાણીમાં થોડું તેલ નાખી હલાવી તેનાથી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    લોટને 15 મિનિટ ઢાંકીને રાખો. બાદ લોટને ખૂબ જ ટીપો જેથી લોટ નરમ અને મુલાયમ થાય પછી તેમાંથી નાના નાના લુઆ બનાવી ચોખાનાં લોટનું અટામણ લઈ પાતળી રોટલી ની જેમ વણી લો. પછી બધી ચોળાફળી તૈયાર કરી ચપ્પુથી પટ્ટીઓની જેમ કાપી લો.

    ચોળાફળી (Chorafali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરો અને Mediam flame ઉપર ચોળાફળી ને તળી લો. ગરમ ગરમ ચોળાફળી ઉપર લાલ મરચું, હિંગ અને સંચળ પાઉડર ને મિક્સ કરી છાંટી દો. ચોળાફળી ઠંડી પડે તરત એર ટાઈટ ડબ્બામાં ભરી દો. અને દિવાળીના તહેવારમાં મીઠાઇ સાથે સર્વ કરો.

    ચોળાફળી (Chorafali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોળાફળી (Chorafali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર October 21, 2022 06:01
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 02, 2022 19:48
@rjkacha Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાણીપુરી સેવ (Panipuri Sev Recipe In Gujarati)
  2. દહીંથરા (Dahithara recipe in Gujarati)
  3. રવા ના મીઠા ઘૂઘરા (Rava Sweet Ghughra Recipe In Gujarati)
  4. બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
  5. ચોકો નટી બોલ્સ (Choco Nutty Balls Recipe In Gujarati)
  1. ડાયેટ સ્મુધી (Diet Smoothie Recipe In Gujarati)
  2. ચોકો નટી બોલ્સ (Choco Nutty Balls Recipe In Gujarati)
  3. મેથી સ્ટીક (Methi Sticks Recipe In Gujarati)
  4. સંદેશ (Sandesh Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16578064
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close