ચોકો નટી બોલ્સ (Choco Nutty Balls Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

ચોકો નટી બોલ્સ (Choco Nutty Balls Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીકોકો પાઉડર
  2. ૧/૨ વાટકીટોપરાનું છીણ
  3. ૧/૪ વાટકી શેકેલા શીંગદાણા
  4. ૧ વાટકીમિલ્ક મેડ
  5. ચમચો મિલ્ક પાઉડર
  6. ડેકોરેશન માટે🎉🎉
  7. ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોનસ્ટિક વાટકો લઇને તેમાં ટોપરાના ખમણ ની શેકી લેવાનું. શીંગદાણા નો પાઉડર કરી લેવાનો.

  2. 2

    ફરી એક બાઉલ લઈ તેમાં ટોપરાનું ખમણ, શીંગદાણા નો પાઉડર, મિલ્ક પાઉડર,કોકો પાઉડર બધું મિક્સ કરી તેમાં મિલ્ક મેડ મિક્સ કરો.

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ગોળ બોલ્સ વાળી તેને ટોપરા ના ખમણમાં કોટ કરી ચોકો ચિપ્સથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes