ડાયેટ સ્મુધી (Diet Smoothie Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ડાયેટ સ્મુધી (Diet Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ની છાલ કાઢી ટુકડા કરી લો મીક્ષી જાર મા નાખો તેમા ખજૂર અને થોડુ દૂધ ઉમેરો ચર્ન કરી લો હવે બરફ અને બાકીનુ દૂઘ નાખી ફરી ચર્ન કરો 1 ચમચી ચીયા સીડસ મીક્સ કરો ગ્લાસ મા સર્વ કરો ચીયા સીડસ થી ગાર્નિશ કરો તૈયાર છે ટેસ્ટી અને હેલઘી ડાયેટ સ્મુધી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હેલ્થી સમર સ્મૂધી (Healthy Summer Smoothie Recipe In Gujarati)
#summer#Cookpad_guj#Cookpadin Rashmi Adhvaryu -
-
ઓટ્સ પપૈયા સ્મુધી (Oats Papaya Smoothie Recipe In Gujarati)
#GA4#Week23 જો તમે હેલ્ધી ડ્રિંક રેસીપી શોધી રહ્યા છો જે તમે તમારા નાસ્તામાં રાખી શકો છો તો પછી આ સ્મૂધિ તમારા માટે યોગ્ય છે! પપૈયા, ઓટ્સ, કેળા અને ખજૂરનો ઉપયોગ કરીને તૈયાર; આ સ્મૂધ રેસીપી 15 મિનિટની નીચે બનાવી શકાય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ મીઠી સ્વાદવાળી સ્મૂધી પોષણથી ભરેલું છે અને જેઓ બેચલર છે કે જેમની પાસે ખોરાક તૈયાર કરવા માટે વધુ સમય નથી તે માટે આદર્શ વિકલ્પ છે. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ઉનાળા દરમિયાન તે સારી પસંદગી છે, કેમ કે ઘણા લોકો હળવો અને પ્રવાહી ખોરાક પસંદ કરે છે. Daxa Parmar -
-
-
-
બનાના સ્મૂધી વિથ બ્લુબેરી (Banana Smoothie With Blueberry Recipe In Gujarati)
#GA4 #Week2 Sangeeta Ruparel -
દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
#GA4#Week17My Cookpad Recipe Ashlesha Vora -
-
બનાના પેર સ્મુધી (Banana Pear Smoothie Recipe In Gujarati)
#SSR #30mins #૩૦મિનિટ રેસીપીKusum Parmar
-
-
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade protein powder recipe in Gujarati)
#CookpadTurns4These protein powder made with different types of nuts, dry fruits and fruit seeds which is not only rich in protein but also balances our daily diet. i personally make it in a large quantity and add it to the milk for daily diet. Adding these in to milk and it makes milk more healthy and also adds additional flavour from dry fruits and nuts. Bhumi Rathod Ramani -
બનાના એપલ પપૈયા સ્મુધી (Banana Apple Papaya Smoothie Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જમ્યા પછી રાત્રે મીલ્ક શેક, આઈસ્ક્રીમ કે સ્મુધી પીવાની ટેવ છે. તો આજે મેં સ્મુધી બનાવી. દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરતી હોઉં છું.નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આ રીતે સ્મુધી બનાવી ને પીવડાવી શકાય. બનાના 🍌 એપલ 🍎 એન્ડ પપૈયા સ્મુધી Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16577987
ટિપ્પણીઓ (2)