લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખી સાંતળી લો પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી સાંતળી લો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં કોબીજ ઝીણી સમારેલી નાખો અને સાંતળી લો પછી તેમાં વેજીટેબલ સ્ટોક નાખી મીઠું મરી પાઉડર નાખી મિક્સ કરી લો અને ઉભરો આવે એટલે તેમાં કોર્નફ્લોરની સ્લરી નાખી દો અને ઉભરો આવા દો પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખી મિક્સ કરી લો અને એક બાઉલમાં લઇ ગરમ ગરમ સર્વ કરો
- 2
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635372















ટિપ્પણીઓ (2)