કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#WPR
#MBR6
#cookpadindia
#coopadgujrati

#WPR
#MBR6
#cookpadindia
#coopadgujrati

વધુ વાંચો

વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#WPR
#MBR6
#cookpadindia
#coopadgujrati

#WPR
#MBR6
#cookpadindia
#coopadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકીવટાણા
  2. 1 વાટકીસમારેલું બટાકા
  3. 1 નંગસમારેલ ગાજર
  4. 1 વાટકીકોબીજ સમારેલ
  5. 2 ચમચીઆદુ લસણ,મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીમીઠું
  7. 1 ચમચીહિંગ
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીઆમચૂર પાઉડર
  12. 1 ચમચીતેલ
  13. 1 વાટકીધાણા ભાજી
  14. 2 બાઉલ ઘઉં નો લોટ
  15. 1 ચમચીમરી પાઉડર
  16. 1 ચમચીજીરા પાઉડર
  17. 3 ચમચીતેલ
  18. 1 ગ્લાસપાણી
  19. 1 વાટકીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધા સમારેલા શાક ને એક પેન મા ઉમેરી તેમાં પાણી ઉમેરી ને ધીમા ગેસ પર તેને બાફી ને સ્ટેનર માં કાઢી ને પાણી નિતારી લો

    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ મા લોટ ઉમેરી લોટ મા મીઠું,તેલ, મરી અને જીરા પાઉડર ઉમેરી ને પાણી વડે પરાઠા નો લોટ બાંધી ને 5 મિનિટ માટે રાખી દો

    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાફેલા શાક નો માવો બનાવી લો હવે એક પેન મા તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં હિંગ ઉમેરી તેમાં આદુ,લસણ,મરચા ની પેસ્ટ ઉમેરી ને સાંતળો હવે તેમાં શાક નો માવો ઉમેરી તેમાં મીઠું હળદર, લાલ મરચું, ધાણાજીરૂ આમચૂર વગેરે ઉમેરી ને મિક્સ કરો છેલ્લે ધાણા ભાજી ઉમેરી મિક્સ કરીને માવા ને ઠંડો થવા દો

    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાંધેલા લોટ માંથી લુવા બનાવી પરાઠા વણી તેમાં તૈયાર કરેલો શાક નો માવો જરૂર મુજબ મૂકી ને પરાઠા ને પેક કરી ફરી વાર વણી લો તવા ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તવા પર પરાઠા ને બંને સાઈડ થી તેલ વડે સેકી લો

    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર કરેલા વેજીટેબલ પરાઠા ને સર્વ કરો

    વેજીટેબલ સ્ટફડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર December 12, 2022 14:46
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 12, 2022 15:56
Yum 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  2. ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
  3. ઈડલી પ્રીમિકસ (Idli Premix Recipe In Gujarati)
  4. ઘઉં અને ચોખાના લોટના બનેલા મંચુરિયન (Wheat Chokha Flour Manchurian Recipe In Gujarati)
  5. દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
  1. વાલોળ દાણા મેથી નું શાક (Valor Dana Methi Shak Recipe In Gujarati)
  2. વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
  3. કાઠીયાવાડી લસણીયો ભરેલો રોટલો (Kathiyawadi Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
  4. મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686426
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close