કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#LCM2

#LCM2

વધુ વાંચો

છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 loko
  • છોલે માટે
  • 1વાટકો કાબુલી ચણા
  • 2 નંગબટાકા
  • પાણી જરુર મુજબ
  • ચપટીખાવા નો સોડા
  • મીઠું સ્વાદ અનુસાર
  • છોલે ની ગ્રેવી માટે
  • 5/7 નંગટામેટાં
  • 5/6કળી લસણ ની
  • કટકો આદુ
  • 1 નંગડુંગળી
  • કિચન કિંગ મસાલો જરુર પ્રમાણે
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીમરચા ની ભૂકી
  • મીઠું સ્વાદ અનુસાર
  • કુલચા માટે
  • 2 કપમેંદો
  • 1/4 ચમચીખાવા નો સોડા
  • 2 ચમચીદહીં
  • 1 ચમચીખાંડ
  • ઘી મોળ માટે
  • કલોંજી જરુર મુજબ
  • કોથમીર જરુર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાબુલી ચણા ને ગરમ પાણી મા પલાળી રખો તેમા ચપટી સોડા નાખો અને 6/7 કલાક પલળી જાય એટલે કૂકર મા બાફવા મુકો તેમા થોડુ મીઠું સ્વાદ અનુસાર નાખો સાથે બટાકા પણ બાફવા મુકવા એ થાય ત્યારે બીજી બાજુ ગ્રેવી તૈયાર કરો ટમેટ લસણ ની કળી આદુ નાખી ને મીક્ષ્ચર કરો તો ગ્રેવી તૈયાર

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુલચા માટે મેંદો લો હવે તેમા દહીં મીંઠુ સ્વાદ અનુસાર ખાવા નો સોડા ઘી નુ મોળ પાણી ની મદદ થી લોટ બાંધી લો હવે એક કલાક ઢાંકી ને રાખો પછી કણક ને પડ રીતે કરવુ હોય તો એમ અને જાડી રોટી ની જેમ હવે કુલચા વણાય જાય એટલે નોનસ્ટિક ઉપર મુકવા પહેલા કુલચા ની એક સાઇડ પાણી લગાવો ને નોનસ્ટિક પર મુકો ને ઉપર ની સાઇડ કોથમીર અને કલોંજી છાંટી ને ત્યા પાણી લગાવવુ

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નીચે ની સાઇડ થી સેકાઈ એટલે તે ઉપસી આવસે ને બીજી સાઈડ નોનસ્ટિક ને ઉંઘી કરી ને શેકવી તો તૈયાર છે કુલચા છોલે માટે તેલ મુકી ને હીંગ હળદર મરચા ની ભુકી નાખો ને પછી ગ્રેવી કલર બદલાઈ એટલે બાફેલા ચણા ને મેશ કરેલા બટાકા જેથી ગ્રેવી જાડી રહે કિચન કિંગ મસાલો નાખો સીધી ને સરળ રીતે છોલે કુલચા તૈયાર

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર December 20, 2022 10:04

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે કુલચા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ગાંઠીયા(Kaju Ganthiya Recipe In Gujarati)
  2. લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
  3. દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  4. શીંગ નો મસાલો (Shing Masala Recipe In Gujarati)
  5. મૂળા ની ભાજી નું લોટવાળું શાક (Mooli Bhaji Lotvalu Shak Recipe In Gujarati)
  1. લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
  2. ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
  3. શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
  4. દૂધ વાળી સેવ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701949
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close