વેજીટેબલ ભાત (Vegetable Rice Recipe In Gujarati)

#MBR9
Week 9
શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે. ખાવાની પણ ખૂબ જ મજા આવે. શિયાળામાં મળતા વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને વેજીટેબલ ભાત બનાવ્યો છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. અને ઝડપથી બની પણ જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈ લો અને શાકભાજીને પણ ધોઈ લો. હવે કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હળદર, હિંગ, આખા લાલ મરચાં અને તમાલપત્ર મૂકી વઘાર કરો.
- 2
હવે તેમાં શાક ઉમેરી પાંચ થી સાત મિનિટ સુધી સાંતળો. તેમાં પાણી ઉમેરો. હવે તેમાં ચોખા ઉમેરી દો અને કુકરની ત્રણ સીટી બોલાવી ગેસ બંધ કરી દો. વાત થઈ જાય એટલે ઉપર કોથમીર અને લસણ ભભરાવી દો.
- 3
ગરમ ગરમ ભાત બરાબર હલાવી સર્વ કરો
Similar Recipes
More Recipes
- ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
- બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
- વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
- સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
- ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)

ટિપ્પણીઓ (6)