કાળા તલની લાડુડી (Black Til Ladu Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી
#MBR8
#cookpadindia
#cookpadgujarati
કાળા તલની લાડુડી (Black Til Ladu Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી
#MBR8
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તલને સહેજ સુગંધ આવે તેવા શેકી લો. ઠરે પછી મીક્ષી જારમા અધકચરા પીસી લો.
- 2
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી ઘી ઓગળી જાય એટલે ક્રશ કરેલ તલ નાખો અને ગેસ બંધ કરી દો. સતત હલાવતા રહો. પછી તેમાં ટોપરાની છીણ ઉમેરો.
- 3
આ મિક્ષણ ઠરે પછી તેની લાડુડી વાળી લો. તો તૈયાર છે આપણી હેલ્થી લાડુડી.
- 4
(આમા તળેલો ગુંદર, સૂંઠ પાઉડર, સૂકો મેવાની કતરણ ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે.) નોંધ....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715331










ટિપ્પણીઓ (5)