મેંદા અને ઘઉંના લોટની જીરા પૂરી (Maida Wheat Flour Jeera Poori Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

મેંદા અને ઘઉંના લોટની જીરા પૂરી (Maida Wheat Flour Jeera Poori Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામમેંદો
  2. 1 કપ ઘઉંનો લોટ
  3. 1 ચમચીજીરુ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. મોણ માટે તેલ
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો ઘઉનો લોટ જીરુ અને મીઠું મોણ માટે તેલ 1 ચમચીઘી એડ કરી જરૂર મુજબ પાણી એડ કરીને પૂરીનો લોટ બાંધી લેવો

  2. 2

    પછી પુરીના લોટમાંથી લુવા કરી અને પૂરી વણી લેવી

  3. 3

    પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું પૂરી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવું

  4. 4

    પછી સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તૈયાર છે જીરા પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes