કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
સ્ટાટર એક એવી વાનગી છે જેને ખાઈ બાકી નું મેનુ કેવુ હશે તે આપણે જોઈએ છીએ તો મે આજ નવું જ કરવા નો ને પિરસવા નો મોકો મળ્યો છે. સર્વ એડમીન શ્રી ને સખીઓ ને હેપી વેલેન્ટાઇન💝 ડે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામદેશી ચણા
  2. 2 નંગ બાફેલા બટાકા
  3. 100 ગ્રામપનીર
  4. 3 ચમચીઆદુ મરચા લસણ છીણેલું
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચીમરચા નો ભુકો
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચી ચાટ મસાલો
  9. 1 ચમચીકોથમીર
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. તળવા માટે તેલ
  12. ચપટીસોડા
  13. 1 ચમચીરાગી લોટ
  14. 5 ચમચીસેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને પલાળી લો. પછી કુકર માં મીઠું ચપટી સોડા નાખી બાફી લો.

    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પાણી નીતારી તેમાં બાફેલા બટાકા છીણેલું પનીર બધાં મસાલા કરી તેમા લીલીદ્રાક્ષ કાળી દ્રાક્ષ દાડમ ના દાણા નાખી મીઠું નાખીને માવો તૈયાર કરો

    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી રોલ વાળી રાગી ના લોટ ની સલરી મા ડીપ કરી સેવ નું કોટિંગ કરી લો.

    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કોટ કરેલા રોલ પર સેવ લગાવી ને ગરમ તેલમાં તળી લો,

    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઘેર સ્ટાટર મા આ મેનુ કરજો

    બ્લેક ચણા પનીર રોલ (Black Chana Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

HEMA OZA
HEMA OZA @HemaOza
પર February 11, 2023 09:58

ટિપ્પણીઓ (5)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
February 11, 2023 17:47
Wow superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
  2. લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
  3. જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain  recipe in Gujarati)
  4. કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
  5. મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
  1. સાંભાર પાઉડર (Sambhar Powder Recipe In Gujarati)
  2. ફરાળી અપ્પે (Farali Appe Recipe In Gujarati)
  3. પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  4. કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16799767
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close