પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)

Rekha Chinoy
Rekha Chinoy @rekha_chinoy34

પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોજી માં જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધવો

  2. 2

    લોટને થોડીવાર રેસ્ટ આપો ત્યારબાદ તેના નાના લુવા કરવા

  3. 3

    તેમાંથી પૂરી વણી ભીના કપડામાં રાખવી

  4. 4

    બધી પૂરી વણાઈ જાય એટલે થોડું તેલ ગરમ કરી એક એક પૂરી તળવી બધી પૂરી ફૂલે એવી રીતે કરવી

  5. 5

    એરટાઈટ ડબ્બામાં લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Chinoy
Rekha Chinoy @rekha_chinoy34
પર

Similar Recipes