ઇન્સ્ટન્ટ ગાર્લીક ઘઉં ની નાન (Instant Garlic Wheat Naan Recipe In Gujarati)

Bindiya Prajapati @nirbindu
ઇન્સ્ટન્ટ ગાર્લીક ઘઉં ની નાન (Instant Garlic Wheat Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં લોટ લઈ વચ્ચે જગ્યા કરી તેમાં તેલ,મીઠું,ખાંડ,સોડા,બેકિંગ પાઉડર અને મીઠું નાખીને વચ્ચે જ બધું મિક્સ કરી દો.
- 2
હવે બધો લોટ મિક્સ કરી દો.અને દૂધ વડે લોટ બાંધી દો.
- 3
હવે તેના ગુલ્લા કરી દો.તેમાંથી એક ગુલ્લુ લઇ ૨-૩ વેલણ ચલાવી 1/2નાન બનાવી દો.હવે તેના પર તલ,લસણ અને લીલા ધાણા નાખીને ફરીવાર નાન ને વણી લો.બીજી બાજુ પાણી લગાવી ને ગેસ પર લોઢી માં શેકવા મૂકી દો.
- 4
હવે થોડી વાર પછી લોઢી ને ઊંઘી કરી ને ગેસ ની સીધી ફલેમ વડે શેકી લો.શેકાઈ જાય એટલે ઘી કે બટર લગાવીને સબ્જી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
- મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16800480













ટિપ્પણીઓ (2)